Sampattinu Sarjan


Sampattinu Sarjan

Rs 700.00


Product Code: 10558
Author: Bholabhai Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2021
Number of Pages: 320
Binding: Soft
ISBN: 9789390572052

Quantity

we ship worldwide including United States

૧૯થી ૨૧મી સદી સુધીની તાતા પેઢીની કથા, લેખક - R M Lalaની પુસ્તક "The Creation Of wealth" ને Bholabhai Patelએ અનુવાદ કરેલી છે.

૧૮૬૮ માં જયારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરુ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને થડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યા છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છેકે તેઓએ તેમના સ્થાપકના સ્વપ્નને સાકાર કર્યું છે. પરંતુ સફળતાનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો. આ પુસ્તકમાં પહેલી જ વાર રતન તાતાની રાહબરી નીચે તાતા જુથે કેવી રીતે ૧૯૯૨ પછીના આર્થિક સુધારાઓને લીધે આવેલા બદલાવ સામે બાથ ભીડી હતી તેનું બયાન આપવામાં આવ્યું છે. જેમાં તેમના સાથીદારોના વિરોધની વાત પણ આવી જાય છે. આ પુસ્તકમાં તાતા કુટુંબે કઈ રીતે ભારત દેશના ઘડતરમાં ભાગ ભજવ્યો છે તેની વાત કરવામાં આવી છે. તાતા કુટુંબ ફક્ત ઉદ્યોગપતિઓ તરીકે જ સફળ થયા છે તેવુ નથી, પરંતુ તેઓએ એકલે હાથે એવા ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે, જેના વિષે તે વખતે કોઈને વિચાર સુધ્ધા પણ આવતા ન હતા. પોતાને માટે ધન કમાવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી વસ્તુઓ છે. આ એક એવી પેઢીની કથા છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. તે મથામણોની અને ચિંતાની, સાહસની અને સિદ્ધિની કથા છે.


There have been no reviews