Make Your Bed


Make Your Bed

Rs 380.00


Product Code: 19295
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9780718188863

Quantity

we ship worldwide including United States

Make Your Bed by William H. McRaven. | Official Gujarati Edition of the book Make Your Bed by William H. McRaven.

મેક યોર બેડ - લેખક : વિલિયમ એચ. મકારવેન.

નાની નાની વાતો જે બદલી શકે છે તમારું જીવન .. અને કદાચ દુનિયા પણ.
 

જો તમે દુનિયા બદલવા માગતા હોવ તો તેની શરૂઆત પોતાની પથારીને વ્યવસ્થિત ગોઠવીને કરો.

17 મે, 2014ના રોજ એડમિરલ વિલિયમ એચ. મૈકરેવને ઓસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીના સ્નાતકના વિદ્યાર્થીઓને સત્રના પહેલા દિવસે સંબોધિત કર્યા. યુનિવર્સિટીના સૂત્ર ‘જેની શરૂઆત અહીંથી શરૂ થાય છે, તે વિશ્વને બદલી નાંખે છે'થી પ્રેરણા લઈને તેમણે નેવી સીલની ટ્રેનિંગ દરમિયાન શીખેલા દસ સિદ્ધાંતોની વાત કરી. આ સિદ્ધાંતોએ તેમને માત્ર ટ્રેનિંગ અને નૌસેનાની લાંબી કારકિર્દીમાં જ નહીં, પરંતુ તેમના આખા જીવન દરમિયાન આવેલા પડકારોને દૂર કરવામાં મદદ કરી. તેમણે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાનામાં અને દુનિયામાં સારા પરિવર્તન લાવવા માટે આ બોધપાઠોનો ઉપયોગ કરી શકે છે.

ખૂબ નમ્રતા અને આશાવાદ સાથે આ કાલાતીત પુસ્તકમાં સરળ શાણપણ, વ્યવહારુ સલાહ અને પ્રોત્સાહનના શબ્દો લખ્યા છે, જે વાચકોને જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાં પણ આગળ વધવાની પ્રેરણા આપશે.


There have been no reviews