Ra Gangajaliyo


Ra Gangajaliyo

Rs 250.00


Product Code: 3439
Author: Zaverchand Meghani
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2013
Number of Pages: 220
Binding: Hard
ISBN: 9788184809206

Quantity

we ship worldwide including United States

Ra Gangajaliyo by Zaverchand Meghani

જૂનાગઢના રા’માંડળિક છેલ્લાનો ઈ. સ. 1433થી 1473નો લીલાકાળ, એ ગુજરાતી નવી સુલતાનિયતના બે-ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગુજરાતી સુલતાનિયત જે જે ચડતીપડતીઓ અનુભવી રહી હતી, તેનો ખ્યાલ મેં ‘મિરાતે સિકંદરી’ અને ‘મિરાતે એહમદી’ જેવી પ્રમાણમાં વિશ્વસનીય મુસ્લિમ તવારીખો પરથી મેળવીને વાર્તામાં ગૂંથેલ છે. ...
 
ગુજરાતના ઇતિહાસ-રંગોમાં આસમાની ‘રોમાન્સ’ નથી, એવી એક નિરાધાર માન્યતા ચાલી રહી છે. ઇસ્લામી સમયનું ગુજરાત પણ રોમાંચક ઘટનાઓથી અંકિત હતું. ને એ રોમાંચક કિસ્સા તો મેં ‘મિરાતે સિકંદરી’ના આધારે, બેશક વધુ કલ્પનારંગો પૂર્યા વગર જ, આંહીં આલેખેલા છે. એ કિસ્સા, અને ‘સમરાંગણ’માં મૂકેલ યુવાન મુઝફ્ફર નહનૂના પ્રસંગો, કોઈપણ ગુજરાતી યુવાનને ગુજરાતના ઇતિહાસના અધ્યયનની લગની લગાડે તેવા છે. ગુજરાતની સંસ્કાર-ચૂંદડી પર સુલતાનિયતની તવારીખે એક ન ઉવેખી શકાય તેવી ભાત્ય પાડી છે.
 
રાણપુર, ૨૦-૪-૩૯, ઝવેરચંદ મેઘાણી

There have been no reviews