Paralysis


Paralysis

Rs 300.00


Product Code: 3155
Author: Chandrakant Bakshi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2022
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9788193346365

Quantity

we ship worldwide including United States

Paralysis by Chandrakant Bakshi

માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. સવાર દૂર હતી. નવા સ્વપ્ન માટે એણે આંખો કરી. આખી રાતમાં એણે ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ-પ્રકાશમાં ધૂન્ધ થઇ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડયું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં.


There have been no reviews