Love Story

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Originally written by Erich Segal. Gujarati translation by Vinesh Antani પ્રેમની સંવેદનશીલ કથા. ઑલવરિ અને જૅની. બંને જુદાં જુદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે. તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા "પ્રેમ'ની એવી એક વાત છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે... આપણી ભાષાના જાણીતા લેખક વીનેશ અંતાણી દ્વારા અનુવાદિત આ એક એવી પ્રેમકહાની છે જે તમારા મનમાં ઝંઝાવાત સર્જાશે. આજે... અને હંમેશાં... |