Lakh Rupiani Vaat


Lakh Rupiani Vaat

Rs 240.00


Product Code: 5000
Author: Shahbuddin Rathod
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Notify me when this item is back in stock
we ship worldwide including United States

શહાબુદ્દીનમાં શ્રોતાઓની નાડ પકડવાની સારી કોઠાસુજ છે. સામે બેઠેલા શ્રોતાઓ તાળીઓના કબુતરો ઉડાડતા હોય છે. દેખીતી રીતે કશુ 'પર્ફૉર્મ' ન કરીને ઍમને પરફોર્મિંગ આર્ટ વરેલી છે. 'લાખ રૂપિયાની વાત' ઍ વૈવિધ્ય સભર નિબંધોનો સંગ્રહ છે. લેખકના સંગ્રહ માં હાસ્યકટાક્ષ તો હોય જ પણ ઍ માર્મિક ઉદાહરણ દ્વારા વાતને ઉપ્સાવે છે.આવા ઉદાહરણો ઍમના અભિયાસ માં થી નીપજેલા હોય છે, તો કેટલાક પ્રવાસ માં થી પ્રાપ્ત થયેલી હોય છે અને ઍટલે જ ચાલતી કલમે માર્ક ટ્વેન પણ આવે ને બિથોવન પણ આવે, કે વિષ્ણુ, લક્ષ્મી, નારદ અને શની મહારાજના કોઈક પૌરાણિક દ્રષ્ટાંત નો પણ સંકેત મળી રહે.


There have been no reviews