Labmi Safar Tuki Jindgi


Labmi Safar Tuki Jindgi

Rs 300.00


Product Code: 2351
Author: Vitthal Pandya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
Number of Pages: 200
Binding: Soft
ISBN: 9789382503033

Quantity

we ship worldwide including United States

Labmi Safar Tuki Jindgi by Vitthal Pandya

લાંબી સફર ટૂંકી જિન્દગી
 
"કોઈને ચાહવું એ જુદી વસ્તુ છે અને લગ્ન કરી સંસાર માંડવો એ જુદી બાબત છે!' - આવું કહી પોતાના પ્રિયતમ પારસને પ્રેમ અને લગ્નજીવનનું મહત્ત્વ સમજાવનાર વિદુલા, જિંદગીની કોઈ એક નબળી ક્ષણે લગ્ન પછીની બીજી જ રાતે પતિ નીતિનને ઊંઘતો મૂકી પારસ સાથે ભાગી જાય છે અને પછી પારસના તકવાદી અને તકલાદી પ્રેમનો પરપોટો ફૂટતાં વિદુલાને ખ્યાલ આવે છે કે પોતે છેતરાઈ ગઈ છે ત્યારે... જુદા જુદા પ્રસંગો અને જુદા જુદા પાત્રોના પાટા બદલતી વિદુલાની જિંદગી. વિદુલાને જીવનના એક એવા મુકામ પર પહોંચાડી દે છે જ્યાંથી નથી તો એ પાછી ફરી શકતી કે નથી તો એ આગળ વધી શકતી... ટૂંકી લાગતી જિંદગીની લાંબી થઈ પડેલી સફરની આ નાયિકા છેવટે કયા સંજોગોમાં નિકુલના જીવનમાં પ્રવેશી લાગણીનો લય જન્માવી દરિયામાં કૂદી પડે છે - તેનો રોમાંચક ચિતાર અને એટલો જ રોમાંચક ચિત્કા તમને આ નવલકથામાં સાંભળવા 

There have been no reviews