Koi Pankho Chalu Karo


Koi Pankho Chalu Karo

Rs 320.00


Product Code: 15547
Author: Ashok Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 199
Binding: Soft
ISBN: 9789351980971

Quantity

we ship worldwide including United States

Koi Pankho Chalu Karo By Ashok Dave

કોઈ પંખો ચાલુ કરો લેખક અશોક દવે 

અશોક દલે લિખિત કોલમ બુધવારની બપોરે વર્ષોથી ગુજરાત સમાચારમાં આવે છે. આ કોલમ હજારો વાંચકોની મનપસંદ કોલમ છે. બુધવાર એટલે જ જાણે અશોક દવેની કોલમ વાંચવાનો દિવસ. જુદું જુદું વિષય વૈવિધ્ય અને સૂક્ષ્મ નિરિક્ષણ દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય તે અશોક દવેની કોલમની મુખ્ય ખાસિયત છે. આ પુસ્તક પણ તમને ખૂબ હસાવશે. તમારી અંદર બંધ પડેલો હાસ્યનો પંખો ચાલુ કરી દેશે.


There have been no reviews