Hasyakalash Chhalake
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Hasyakalash Chhalake by Pallvi Mistriહાસ્યકળાશ છલકે - લેખક : પલ્લવી મિસ્ત્રીગુજરાતી હાસ્યસાહિત્યમાં મહિલાલેખકોનું પણ વિશેષ સ્થાન છે. એમાં પલ્લવી મિસ્ત્રીએ હાસ્યલેખોની આગવી શૈલી કંડારી છે. આ પુસ્તકમાં એમના 28 હાસ્યલેખો છે; જેમાં યે મેરા પ્રેમ પત્ર પઢકર, જીવનસાથીની પસંદગી, અક્ષરો અને વ્યક્તિત્વ, ચોરની આત્મકથા, શ્રદ્ધાંજલિ - સત્યાંજલિ, વિદ્યાર્થીનો ઇન્ટરવ્યૂ, વેલેન્ટાઈન'સ ડે જેવા લેખો ભાવકને હાસ્યતરબોળ કરે છે. |







