GST (Gujarat Maal Ane Seva Vera Adhiniyam 2019)


GST (Gujarat Maal Ane Seva Vera Adhiniyam 2019)

Rs 1050.00


Product Code: 16453
Author: Bharat L Sheth
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 208
Binding: Soft

Quantity

we ship worldwide including United States

GST (Gujarat Maal Ane Seva Vera Adhiniyam 2019) By Bharat L Sheth

Latest Gujarati book on GST 2019. Complete guide of GST in Gujarati.

જી એસ ટી (ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ ૨૦૧૯ લેખક ભરત એલ શેઠ) 

  • તા. ૧૦-૦૧-૨૦૧૯ના રોજ મળેલ જીએસટી કાઉન્સીલની ૩૨મી મીટીંગની ભલામણો સાથેની માહિતી
  • સન ૨૦૧૭ નો ગુજરાત અધિનિયમ ક્રમાંક ૨૫ તા. ૯-૬- ૨૦૧૭ અમલ તા. ૧-૭-૨૦૧૭
  • સન ૨૦૧૮ ના ગુજરાત અધિનિયમ ક્રમાંક : ૧૪ સુધી સુધારેલ) 
  • દરેક કલમ અમલમાં આવ્યાની વિગત તથા સુધારાની તવારીખ
  • દરેક કલમ હેઠળના જાહેરનામાં, દરેક કલમ હેઠળ સત્તાની સોંપણીની વિગત 
  • સુધારા અધિનિયમ, ૨૦૧૮ તથા તેની દરેક કલમમાં સરળ સમજુતી 
  • શબ્દસૂચિ (લેક્ષીકોન) 
  • દરેક કલમની સરળ સમજુતી 

પ્રકરણ - ૧ : પ્રારંભિક
પ્રકરણ - ૨ વહીવટ 
પ્રકરણ - ૩ : વેરો લેવા અને વસુલ કરવા બાબત
કરણ - ૪ : પુરવઠાનો સમય અને તેનું મૂલ્ય (કિંમત)
પ્રકરણ - 5 ઈનપુટ વેરા શાખ 
પ્રકરણ - 6 નોંધણી 
પ્રકરણ -7 વેરા ભરતિયું, શાખ અને ઉધાર નોંધ (પત્ર)
પ્રકરણ - ૮ પ્રત્રક 
પ્રકરણ - ૯ : વેરાની ચૂકવણી 
પ્રકરણ - ૧૦ આકારણી 
પ્રકરણ - ૧૧  ઓડીટ  
પ્રકરણ - ૧૨  તપાસ,શોધ,જપ્તી,અને ઘરપકડ   
પ્રકરણ - ૧૩ અમુક કિસ્સામાં ચૂકવવાની જવાબદારી
પ્રકરણ - ૧૪ : અગ્રીમ ચુકાદો
પ્રકરણ -૧૫ અપીલ અને ફેરતપાસ 
પ્રકરણ - ૧૬ ગુનો અને દંડ 
પ્રકરણ - ૧૭ વચગાળાની જોગવાઈઓ 
પ્રકરણ - 18  પ્રકીર્ણ 


There have been no reviews