Generation Gap By Dada Bhagwan (મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)


Generation Gap By Dada Bhagwan (મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

Free Shipping

Rs 150.00


Product Code: 18532
Author: Dada Bhagwan
Delivery: This product is ebook in PDF format. Download link will be sent at your email id within 24 hours of your order
Publication Year: 2021
Binding: EBook

Select:
Quantity

we ship worldwide including United States

Generation Gap By Dada Bhagwan. | This pdf E-book is available in 6 languages. | Download Gujarati ebooks.

મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

જો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય.  પ્રેમાળ કુટુંબ માટે, માબાપે પોતે નૈતિકતા કેળવવી જોઈએ. માબાપ તરફથી સંતાનો ને એવો પ્રેમ મળવો જોઈએ કે સંતાનોને તેમને છોડવાનું મન ન થાય. જો તમારે તમારા સંતાનને સુધારવું છે તો તેની જવાબદારી તમારા શિરે છે. તમે તમારા સંતાન પ્રત્યેની ફરજથી બંધાયેલા છો. કિશોરાવસ્થામાં સંતાનને ઉછેરવું એ કદાચ માબાપની કુશળતાની સૌથી મુશ્કેલ કસોટી હશે, જેને માટે તેઓ જરાપણ કેળવાયેલા નથી. આજના કિશોરની આંતરિક અવસ્થાની ઊંડી અને સંપૂર્ણ સમજણથી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કેમ જીતવા તે આપણને બતાવ્યું છે. આ પુસ્તકથી પરમ પૂજ્ય દાદાશ્રી માબાપને, સંતાનો સાથે વર્તવામાં, તેમનામાં નૈતિકતા, શિસ્ત અને શિષ્ટાચાર લાવવામાં મદદ કરે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ સંતાન માબાપના સંબંધો મજબુત બનાવવા અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે તે બાબતોનું માર્ગદર્શન બાળકોને પણ આપ્યું છે.  

 

If you become a friend to your children, parent-child relation will improve. But if you assert your authority as a parent, you will risk losing them. Your friendship should be such that the child will not go looking for comfort and guidance elsewhere. Real parents are those who manage to change their children's behavior through love and understanding, even when the child does dreadful things. This world can only be won over through love.

Parents themselves should develop moral values that result in a loving family environment. The love from parents should be such that their children would not want to leave them. If you want to improve your child, the responsibility lies with you. You are bound by your duty towards  your child.

Parenting teenagers is probably one of the hardest endeavors for parents to be skillful at, the one they are least trained for. With an in depth and complete understanding of the youth of today,  Param Pujya Dadashri (master of spiritual science) has shown us how to win them over. 

In this book Param Pujya Dadashri helps parents on how to deal with children, instill moral values, discipline and manners in them.  Param Pujya Dadashri has also guided the youth on how to strengthen child parent relationship and take care of parents as it is the highest religion.
 

 


There have been no reviews