E Something Che By Rajesh Vyas In Gujarati


E Something Che By Rajesh Vyas In Gujarati

Rs 350.00


Product Code: 18466
Author: Rajesh Vyas
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 97
Binding: Hard
ISBN: 9789389361025

Quantity

we ship worldwide including United States

E Something Che By Rajesh Vyas In Gujarati | Gazals In Gujarati | Buy Gujarati Gazal books online.

(એ સમથિંગ છે .... લેખક રાજેશ વ્યાસ )

ના, નહીં આપે જરાયે ભાવ, એ સમથિંગ છે,
 તું હવે વાંકો પડી બોલાવ, એ સમિથંગ છે.

તમે જ્યાં યાદ આવ્યા થઈ ગયું સુંદર વધારે ઘર, 
હતું રણમાં છતાં લાગ્યું પછી દરિયાકિનારે ઘર.

ભોગવે એક જ સજા બંને કિનારા, 
દૂર ને પાસે સદા બંને કિનારા.

સાંજના ખારેક લઈને વૃદ્ધ ભૈયાજી નિકળતા'તા, હવે એ ક્યાં હશે?
મેં યુવા બે પ્રેમીઓ છુટ્ટા નથી પડવું કહીને રોજ મળતા'તા, હવે એ ક્યાં હશે?

કરી ન હોત જો શંકા તો અખંડિત રહેતે, 
આ હૃદય એ જ રુદ્રમાળ રહ્યું છેક લગી


There have been no reviews