Culture Funda


Culture Funda

Rs 330.00


Product Code: 15338
Author: Bakul Bakshi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9789351223733

Quantity

we ship worldwide including United States

Culture Funda By Bakul Bakshi

કલ્ચર ફંડા લેખક બકુલ બક્ષી

(આપણી સંસ્કૃતિ સાથેનો અનોખો પરિચય)

આપણા સ્વભાવમાં જ આપણી સંસ્કૃતિના મૂળ પ્રત્યેનું આકર્ષણ સદીઓથી રહેલું હોય છે. આપણી વિરાટ સંસ્કૃતિનાં વિવિધ સ્વરુપોને ઓળખવા માટે શબ્દ જેવું અસરકારક અન્ય કોઈ માધ્યમ નથી.

ઘણીવાર તમે સાહિત્ય, નાટક, સિનેમા, ફૅશન, ચિત્રકળા કે શિલ્પસ્થાપત્યના સંદર્ભે બોલાતા કે સામાન્ય વ્યવહારમાં પ્રયોજાતા શબ્દોના મૂળ સુધી પહોંચવાની જીજ્ઞાસા રાખી હશે! આવા શબ્દોના મૂળ સમજાવતું આ પુસ્તક તમને આપણી સંસ્કૃતિ સાથે જોડી આપશે.

તમારા હાથમાં ' કલ્ચર FUNDA' છે એ માત્ર પુસ્તક જ નહીં, સંસ્કૃતિ સાથે જોડતો સેતુબંધ છે! તમને અને તમારા જેવા સૌને આ પુસ્તક કલ્ચર ફ્રૅન્ડ'ની ગરજ સારશે!

 


There have been no reviews