Anubandh By Rajendra Patel
 
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Anubandh By Rajendra Patel | Gujarati Nibandho | Gujarati essays(અનુબંધ લેખક રાજેન્દ્ર પટેલ)સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્યને ઉપકારક એવા લેખકના વૈચારિક સંવાદો છે; સાથે સાથે નોબૅલ પારિતોષિક વિજેતા સીમસ હીની અને માર્ક્વેઝ જેવા વિશ્વસાહિત્યમાં ખ્યાત સર્જકોને અંજલિ આપતા લેખો છે. પુસ્તકમાં ભુતાનના લિટરેચર ફેસ્ટિવલનો સાહિત્યિક અહેવાલ સાંસ્કૃતિક આદાનપ્રદાનની દૃષ્ટિએ સરસ છે. નિબંધકાર લખે છે : કોઈ પણ પ્રજા પાસે સંસ્કૃતિને સાચવવાનાં ચાર વાનાં હોય છે : ભૂષા, ભવન, ભોજન અને ભાષા. | 















