Andhakarmathi Prakash Taraf Lay Jata Pustako Set of 5 Book


Andhakarmathi Prakash Taraf Lay Jata Pustako Set of 5 Book

Rs 450.00


Product Code: 14704
Author: Swett Marden
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Andhakarmathi Prakash Taraf Lay Jata Pustako Set of 5 Book By Swett Marden

Translated in Gujarati by Janak Nayak

1) નિરાશા સામે લડો

  • તમને વારંવાર થાક, અસ્વસ્થતા લાગે છે?
  • કામ કરવાનું મન નથી થતું? અને કારણ એકજ છે નિરાશાનો વારંવારનો હુમલો.
  • સફળ થવા માટે નિરાશા સામે લડો.
  • નિરાશાના રોગ સામે ઝઝૂમવાની ઉદાહરણ સહિત સમજણ.

2) સફળતાની ચાવીઓ

  • તમારા જીવનનું લક્ષ્ય તમને ખબર છે?
  • તમે કયો ધંધો પસંદ કરશો?
  • તમે ઉદાસ રહો છો?
  • તમારામાં સાહસનો અભાવ છે?
  • તમે જો સતત નિષ્ફળ જતાં હો તો આ પુસ્તકનો અભ્યાસ કરો ને પછી જુઓ કે સફળતા

તમારા કદમોમાં આળોટે છે કે નહિ.

૩) ઈચ્છો અને મેળવો

સ્વપ્નાં અનેક જુઓ છો, ઘાણીના બળદની જેમ કામ કરો છો ને છતાં કશું મેળવી શકતા નથી

એનું કારણ શું? એનો ઉકેલ આ પુસ્તકમાં છે. તમારી એકાગ્રતા વારંવાર તૂટી જાય છે? તમે 

અકળાઈ જાઓ છો? નિરાશ થાઓ છો તમારી સાથેના બીજા આગળ નીકળી જાય છે ને તમે

પાછળ પડી જાઓ છો? એનું કારણ શું? એનો ઉકેલ આ પુસ્તકમાં છે. આ પુસ્તક તમારાં સ્વપ્નાંને

સાકાર કરવામાં માર્ગદર્શક બની શકે છે.

4) પ્રભાવશાળી બનો

તમારી નિષ્ફળતાનું કારણ તમને ખબર છે?

તમારા બાલિશ વર્તનનું કારણ શું?

તમે લઘુતાગ્રંથિથી પીડાઓ છો?

સમાજમાં તમારી કોઈ છાપ ઊપસતી નથી?

તમે કોઈ તુચ્છ પ્રાણી જેવા બની ગયા છો?

આ પુસ્તકમાં પ્રભાવશાળી બનવાની અનેક તરકીબો આપી છે.

5) તમારી જાતને ઓળખો

તમે તમને ઓળખો, તમારી શક્તિને પિછાણો. તમારામાં અખૂટ શક્તિ પડી છે. 

જે તમને ખુબ આગળ લઈ જઈ શકે છે. આ પુસ્તકનો કાળજીથી અભ્યાસ કરો ને તે

મુજબ જીવવાનો પ્રયાસ કરો. પછી જુઓ તમે કદી નિરાશ નહિ થાઓ, નિષ્ફળ નહિ જાઓ,

તમે કદી દુ:ખી નહિ થાઓ.

 

 


There have been no reviews