Vishv Ni Shresth Hasya Rachnao


Vishv Ni Shresth Hasya Rachnao

Rs 790.00


Product Code: 19675
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 288
Binding: soft
ISBN: 9789347393112

Quantity

we ship worldwide including United States

Vishv Ni Shresth Hasya Rachnao by Yogesh Cholera | Gujarati Hasya Humor book.

વિશ્વની શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ - લેખક : યોગેશ ચોલેરા 

હસવું એ મારો મૂળભૂત અધિકાર છે!
                            શું તમે આજે મન મૂકીને હસ્યા છો? જો જવાબ ‘ના’ હોય, તો સમજી લેજો કે તમે આજનો એક અમૂલ્ય દિવસ ગુમાવ્યો છે! ઈશ્વરે કરોડો જીવો બનાવ્યા, પણ ખડખડાટ હસવાનું વરદાન માત્ર માણસને જ આપ્યું છે. આજના તણાવ અને ભાગદોડભર્યા જીવનમાં હાસ્ય એ માત્ર મનોરંજન નથી, પણ જીવવા માટેનો ‘ઓક્સિજન’ છે. પ્રસ્તુત છે ગુજરાતીમાં સૌપ્રથમ વિશ્વની એવી હાસ્ય રચનાઓ, જેણે દાયકાઓથી સમગ્ર દુનિયાને ઘેલું લગાડ્યું છે. અહીં ભાષાના સીમાડા નથી, કારણ કે દુઃખની ભાષા ભલે અલગ હો, પણ હાસ્યનો રણકો તો આખી દુનિયામાં એક જ છે.  અહીં વિશ્વનાં હાસ્યસાહિત્યના મહાસાગરમાંથી વીણેલાં સદાબહાર મોતીઓનો ખજાનો છે.


There have been no reviews