Vigyan Vishyak Ketlik Vato Bhag - 2

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vigyan Vishyak Ketlik Vato Bhag - 2 by Dr. M. D. Ankhiwala | Gujarati General Knowledge book.વિજ્ઞાન વિષયક કેટલીક વાતો ભાગ - ૨ - લેખક : ડૉ. એમ. ડી. અણખીવાલાપુસ્તક વિશે... આજે વિજ્ઞાનના યુગમાં અનેક પ્રકારની માંદગીઓ વૈજ્ઞાનિકો અને આ વિષયના જ્ઞાતા, ડૉક્ટરો બધાને મૂંઝવણમાં નાંખે છે. ઘણી વખત એવા પ્રકારના વાઇરસો દ્વારા જે રોગ ફેલાય છે તેની કઈ દવાનો ઉપયોગ કરવો તે અંગે દુનિયાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો મૂંઝવણમાં મૂકાય છે. સામાન્ય માનવી પણ એકબીજાનું અનુકરણ કરી આ રોગ મટાડવા માટે મથતા હોય છે અને અનેક પ્રકારના ઉપાયો અજમાવી રાહત મેળવવા માટે પ્રયત્નશીન બને છે. આવો અનુભવ કોરોના દરમિયાન બધાને થયો. આ મહામારી આ પુસ્તકનો જન્મ દાતા છે. સામાન્ય માનવી આ પુસ્તકમાં આપેલી માહિતીથી માહિતગાર થઈ પોતાનું સ્વાસ્થ્ય જાળવે અને સ્વસ્થ રહે એ અભ્યર્થના. |