Vande Sanskrutam Bhag - 3

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vande Sanskrutam Bhag - 3 By Dharini Vora | Gujarati General Knowledge book.વન્દે સંસ્કૃતમ ભાગ - ૩ - લેખક : ધારિણી વોરાસંસ્કૃત ભાષાનું મહત્ત્વ.... સંસ્કૃત ભાષા ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર તથા પ્રાચીન ગ્રંથોમાં વેદો, ઉપનિષદની ભાષા તથા દરેક ભાષાની જનની છે. સંસ્કૃત ભાષા જે દેવોની ભાષા છે તે આજની પેઢી માટે સંસ્કાર સિંચન અને શૈક્ષણિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અત્યારના યુગમાં કોર્ડિંગ માટે પણ ઉચિત ભાષા છે.સંસ્કૃત શીખવા માટે સરળ ભાષામાં 'વન્દે સંસ્કૃતમ્' પુસ્તકની શ્રેણીનું આયોજન કર્યું છે. જેમાં...પ્રથમ ભાગમાં વર્ણમાલા, સંજ્ઞા, સર્વનામ, કાળનો પરિચય, વિભક્તિઓનો ઉપયોગ તથા નાની વાર્તાઓ અને સુભાષિત દ્વારા સરળ પાઠ્યક્રમ બનાવેલ છે.દ્વિતીય ભાગમાં ભિન્ન વિભક્તિઓનો પરિચય, ધાતુઓનો પરિચય, સંધિ પરિચય તથા ગુણન કોષ્ટકમ, વાર્તા તથા સુભાષિતનો સમાવેશ કર્યો છે.તૃતીય ભાગમાં નવા કાળનો પરિચય, સાધિ, વિશેષણ-વિશેષ્ય ભાવ, નાના ગીતો, વાર્તા વગેરે ઘણા મુદ્દાઓ આવરી લીધા છે. |