Vigyan Vishyak Ketlik Vato Bhag - 1


Vigyan Vishyak Ketlik Vato Bhag - 1

Rs 300.00


Product Code: 19522
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 93
Binding: soft
ISBN: 9789389946901

Quantity

we ship worldwide including United States

Vigyan Vishyak Ketlik Vato Bhag - 1 by Dr. M. D. Ankhiwala | Gujarati General Knowledge book.

વિજ્ઞાન વિષયક કેટલીક વાતો ભાગ - ૧ - લેખક : ડૉ. એમ. ડી. અણખીવાલા

પુસ્તક વિશે...
                આજે વિજ્ઞાન દરેક શ્રેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. મિડીયામાંથી અનેક પ્રકારની વિજ્ઞાન વિષયક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. સામાન્ય માનવી પણ એ તરફ પોતાની રુચિ કેળવે છે અને સાચી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. આ પુસ્તક જ્ઞાનપિપાસુ જેવો સામાન્ય જીવનમાં અનેક માહિતીથી અજાણ છે અને તેમની આસપાસ અનેક ચીજ-વસ્તુઓ એવી છે કે તેઓ તેમાં રહેલા ગુણો વિશે જાણકારી ઇચ્છે છે.
                         આ બધી માહિતીનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી દરેક વસ્તુનો વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે તેમજ તે વસ્તુની બનાવટમાં કયા કયા પદાર્થો અથવા કયા તત્ત્વો રહેલા છે અને તે ચીજોનો ઉપયોગ કરવાથી આપણને શું લાભ અને ગેરલાભ થાય છે તે જાણવાની ઉત્કંઠાનું સમાધાન આ પુસ્તક છે.

There have been no reviews