Vayam Rakshamah
Vayam Rakshamah by Acharya Chatursen | Gujarati Religious and Historical book.વયં રક્ષમા: - લેખક : આચાર્ય ચતુરસેનઆ રામકથા નથી, પણ મહાપંડિત રાવણની "રાવણકથા" છે આ રામકથા નથી, પણ રાવણકથા છે.” ભારતીય સાહિત્યમાં રામાયણને જોવાની એક તદ્દન નવી અને ક્રાંતિકારી દ્રષ્ટિ એટલે ‘વયં રક્ષામઃ’. પ્રખર વિદ્વાન આચાર્ય ચતુર્સેનની આ કલજયી કૃતિ માત્ર એક પૌરાણિક નવલકથા નથી, પરંતુ પ્રાચીન ભારતની નૃવંશશાસ્ત્રીય (Anthropological) અને સાંસ્કૃતિક સંઘર્ષની ગાથા છે. |





