Varta Name Nagar


Varta Name Nagar

New

Rs 270.00


Product Code: 19271
Author: Sairam Dave
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 36
Binding: Hard
ISBN: 9789361978302

Quantity

we ship worldwide including United States

Varta Name Nagar by Sairam Dave | Children stories written by Sairam Dave | Gujarati moral child story book.

વાર્તા નામે નગર - લેખક : સાઈરામ દવે

નવી નક્કોર બાળવાર્તાઓ

                   ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓ નો દુકાળ છે. આ મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક તાજી અને આજની નવી પેઢી ને લક્ષ્ય માં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ બાળવાર્તાઓ મારા નાનકડા દોસ્તોને તો ગમશે જ પણ તેની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થશે એવો મને વિશ્વાસ છે - સાઈરામ દવે  

There have been no reviews