Soti Ane Pothi


Soti Ane Pothi

New

Rs 900.00


Product Code: 19688
Author: Dhananjay Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 254
Binding: soft
ISBN: 9789361979705

Quantity

we ship worldwide including United States

Soti Ane Pothi by Dhananjay Shah | Gujarati Child Stories book.

સોટી અને પોથી - લેખક : ધનંજય શાહ 

ખડખડાટ હસાવતી સદાબહાર જુગલજોડીની અનોખી બાળવાર્તાઓ.
સોટી અને પોઠી ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રો. ગુજરાતી ભાષાની એક આખી પેઢી આ ક્લાસિક પુસ્તકો વાંચીને મોટી થઈ છે. બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમનાં મનમાં બાળપણથી જ ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ રમતી હોય છે. એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને પોષે, વિકસાવે, સમૃદ્ધ કરે એવું આ વિનોદપ્રધાન બાળસાહિત્ય અનોખી અને અનેરી વાર્તાઓ લઈને આવે છે. ‘સોટી અને પોઠી’ની જુગલજોડીનાં આ પરાક્રમો આપનાં બાળકો માટે એક અમૂલ્ય ખજાનો બનીને રહેશે. .

There have been no reviews