Ulfat


Ulfat

Rs 198.00


Product Code: 17827
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 90
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Ulfat by Sunil Radadiya | Gujarati Book | Short Stories book in Gujarati

ઉલ્ફત - લેખક : સુનીલ રાદડિયા 

બે વ્યક્તિ વચ્ચેના જીવનને એટલી જીણવટથી અને લાગણીની અદભુત છણાવટથી વર્ણન કરેલુ આ પુસ્તક વાચકોના દિલમાં દરેક પાત્રોને હકિકતમાં જીવંત કરે તેવુ છે.કાલ્પનિક જગતની અદભુત દુનીયા અને હકિકતની અસંભવ જીવનની દુનિયાને જોડતી કડીરૂપ અને વાચકોનાા કેટલાય પ્રશ્નોનું નિવારણ લાવવાની સજ્જતા આ પુસ્તક ધરાવે છે. વાસ્તવિક પ્રેમ-જીવનની સુક્ષ્મ સચ્ચાઈ અંગેના ગહન ચિતાર રજુ કરતું લાગણીઓના રસથી ભરેલું આ પુસ્તક પ્રેમ-યુગલના જીવનના મહામરુત સમા પડકારો સામે ઝઝુમવાની એક અક્લપનીય શક્તિ આપનારુ છે. મનભાવિલા પાત્રો, આકર્ષક વર્ણન, અંતરઆત્માને સ્પર્શી જાય તેવી અદભુત શબ્દ શૈલી અને લેખકના લાગણીશિલ મનની પરદર્શકતાનો એક ઉતમ નમુનો ધરાવનારું આ પુસ્તક પ્રેમી વાચક વર્ગને પોતિના એક અનોખા વણ ઉકેલેલા જીવન તરફ દોરી જશે. જે જીવ પ્રેમની લાગણીને સાચા મનથી અને નિ:સ્વાર્થપણે નિભાવી જાણવાની ઈચ્છા રાખતા હોય તેવા વાચકો માટે આ પુસ્તક ખરેખર પ્રેરણારૂપ બની રહેશે.


There have been no reviews