Triveni Sangam


Triveni Sangam

Rs 300.00


Product Code: 18408
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 132
Binding: Soft
ISBN: 9789386669353

Quantity

we ship worldwide including United States

Triveni Sangam by Heena Jada | 3 Gujarati short novel | એક પૂર્ણ છતાં અપૂર્ણ મેળાપ. 

ત્રિવેણી સંગમ - લેખક : હિના જાડા

જીવનના અસ્તિત્વનો અહેસાસ કરાવે તેવી ઘટનાઓ વ્યક્તિના જીવન ઘટતી હોય છે. જીવનની યાત્રાના ઘણા પ્રવાસીઓનો સંગાથ તમારા જીવનને બદલી નાંખે છે. જીવનમાં બનતા પ્રસંગો તમને જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ આપે છે. છેવટે તો વ્યક્તિને પોતાની રીતનું જીવન જીવવાનો જ આનંદ હોય છે.
                        સંવેદનશીલ પ્રસંગો, હૃદયસ્પર્શી સંબંધો અને લાગણીસભર સંબંધોનો ત્રિવેણી સ્પર્શ લેખિકા જાડા હીના લિખિત લઘુ નવલકથા *ત્રિવેણી સંગમ* એક પૂર્ણ છતાં અપૂર્ણ મેળાપ...માં તમે વાંચી તેની અનુભૂતિ કરી શકશો. બિંદી ગર્લથી શરૂ થતી કહાની સાયરા એક પત્રમાં તેના પ્રેમી કહે છે કે ભગવાને મને તારા માટે જ બનાવી છે. ‘ઇચ્છા એક અધૂરી છે, તારા હૃદયમાં મળું તને...’ના કાવ્યઊર્મિથી સાયરાએ પોતાની દિલની વાત કહી.....

There have been no reviews