The Picture of Dorian Gray (Gujarati Edition) by Oscar Wilde


The Picture of Dorian Gray (Gujarati Edition) by Oscar Wilde

New

Rs 660.00


Product Code: 19683
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 240
Binding: soft
ISBN: 9789347393129

Quantity

we ship worldwide including United States

The Picture of Dorian Gray (Gujarati Edition) by Oscar Wilde | Gujarati Translated by Yogesh Cholera

ધ પિકચર ઓફ ડોરિયન ગ્રે - લેખક : ઓસ્કાર વાઇલ્ડ | ગુજરાતી ભાવાનુવાદ યોગેશ ચોલેરા 

નૈતિકતાના છોતરા કાઢી નાખતી અત્યંત સ્ફોટક નવલકથા - જેના પર એક સમયે પ્રતિબંધ મૂકાયો હતો

19મી સદીમાં જ્યારે ઓસ્કાર વાઇલ્ડની આ નવલકથા પહેલીવાર પ્રગટ થઈ, ત્યારે આખા યુરોપમાં હાહાકાર મચી ગયો હતો! આ પુસ્તકમાં માનવ મનના એવા ભયાનક અને કાળા સત્યો ઉજાગર કરવામાં આવ્યા હતા કે તત્કાલીન સમાજ ખળભળી ગયો અને આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.વિશ્વ સાહિત્યનો આ એવો વિસ્ફોટક ખજાનો છે કે જેણે દુનિયાભરના લાખો વિચારકોને સ્તબ્ધ કરી દીધા છે. આ નવલકથા વાચ્યા પછી વિચારોનો 'હેંગઓવર' લાંબા સમય સુધી રહેશે!


There have been no reviews