Tata Log


Tata Log

Rs 498.00


Product Code: 19158
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789392536243

Quantity

we ship worldwide including United States

Tata Log by Harish Bhatt | Gujarati book | Gujarati book about how Tata Group become so successful.

ટાટા લૉગ - લેખક : હરીશ ભટ્ટ 

આ કોઈ મહાત્મા ની કથા નથી. પરંતુ તેમાં ટાટા ગૃહની 150 વર્ષની યાત્રાની ગાથાનું વર્ણન છે. તેમણે કોઈ ભૂલ કરી નથી તેવું નથી પરંતુ તેમની ગફલતથી એક નવી વ્યવસ્થાના દ્વારા ખૂલીયા.
 
 
લોગ (અંગ્રેજી) = રેકોર્ડ સાચવવા માટેનું સાધન લોગ (હિન્દી) = લોકો

ટાટાલોગમાં, ટાટા ઔધોગિક ગૃહની મર્યાદિત લોકોને જાણ હોય તેવી, વ્યૂહાત્મક અને સંચાલન વ્યવસ્થા માટે પડકાર ઊભો થયો હોય તેવા આઠ પ્રસંગોનું વર્ણન છે. છેલ્લા વીસ વર્ષમાં બની ગયેલી આ ઘટના, તે દરમિયાન ટાટા જૂથનો વ્યવહાર, તેમની આગવી વિયારસરણીને કારણે ટાટા બ્રાન્ડ અગ્રેસર બની ગઈ છે અને નવી ઊંચાઇએ પહોંચી ગઇ છે. ભારતની પ્રથમ સ્વદેશી કહેવાય તેવી કાર ટાટા ઇન્ડિકાથી માંડીને, તનિષ્ક, ટાટા કાઇનાન્સના ગોટાળા વગેરે અંગે આ પુસ્તકમાં જૂથના જ ઉચ્ચ અધિકારી દ્વારા વાત કહેવામાં આવી છે. આટલી લાંબી અને વૈવિધ્યસભર યાત્રાનો અનુભવ હોવા છતાં જૂથ પોતે સંપૂર્ણ નથી તે બાબતનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરે છે, ઉપરાંત ટાટા જૂથના દરેક ઔધોગિક સાહાની પાછળ રહેલી હેતુલક્ષી, અગ્રણી અને સૈદ્ધાંતિક રહીને વ્યવસાય કરવાની ભાવનાનું દર્શન થાય છે.

“ટાટાલોગ આપણને ટાટાની વ્યવસાય કરવાની વિશિષ્ટ પદ્ધતિના હૃદય સુધી લઇ જાય છે."

There have been no reviews