Management Principles


Management Principles

Product Code: 19590
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.

Quantity

we ship worldwide including United States

Management Principles by Nayan Parikh | Gujarati book related to management principles by Nayan Parikh.

મેનેજમેન્ટ Principles - લેખક : નયન પરીખ 

મૅનેજમેન્ટની વ્યાખ્યા શું છે?
મૅનેજમેન્ટ એટલે ચોક્કસ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આયોજન, નેતૃત્વ અને સમગ્ર ધ્યેયને નિયંત્રણ કરવાની પ્રક્રિયા.આ જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી. આજના આધુનિક સમયકાળમાં આપણે સતત ધંધો, નોકરી, પરિવાર, હરિફાઈ, ટાર્ગેટ વગેરેથી એટલાં બધાં ઘેરાયેલાં હોઈએ છીએ જાણે એક યુદ્ધમેદાન ઉપર અનેક યુદ્ધો ન લડતાં હોઈએ. આ જીવનયુદ્ધ કદાચ થકવી નાખનારું કે ઇચ્છિત પરિણામો ન આપી શકે તેવું સાબિત થઈ શકે છે.જો તમને સાચું મૅનેજમેન્ટ આવડી જાય તો તમે પણ જીવન અને કારકિર્દીને કન્ટ્રોલ કરીને ઇચ્છિત પરિણામ મેળવી શકશો.આ પુસ્તકમાં તમને જીવનના વિવિધ ક્ષેત્રે અનેક રીતે ઉપયોગી થઈ શકે તેવા મૅનેજમેન્ટના સાદા અને અકસીર Principles બતાવવામાં આવ્યા છે, જે તમને સફળ, સુખી અને સમૃદ્ધ કરશે.

There have been no reviews