Stock Marketma Safaltana Sutra


Stock Marketma Safaltana Sutra

Rs 300.00


Product Code: 17743
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 126
Binding: Soft
ISBN: 9789352967780

Quantity

we ship worldwide including United States

Stock Marketma Safaltana Sutra by Amol Gandhi | Sharebajar guidance book in Gujarati | Sharebazar margdarshan book in Gujarati | Stock market guidance & tips book in Gujarati

સ્ટોક માર્કેટમાં સફળતાના સુત્ર - લેખક : અમોલ ગાંધી 

  • સ્ટૉક માર્કેટની પાયાની એ વાતો, જેનાથી એક રોકાણકાર સફળતા પ્રાપ્ત કરી શકે છે.
  • રોકાણનું સાચું લક્ષ્ય બનાવવામાં ભૂમિકા.
  • સ્ટોક માર્કેટની એ રણનીતિઓ, જે સફળતાનો આધાર સ્તંભ છે.
  • એક વિજેતાની જેમ સ્ટૉક મેનેજમેન્ટથી સફળ રોકાણકાર બનવાની યાત્રા.
  • લાંબા-સમયગાળાના પરિપ્રેક્ષ્યમાં વિચારવાલાયક પ્રેરક વિચાર.

Author Description:
                              અમોલ ગાંધી છેલ્લા એક દશકથી શેર માર્કેટમાં પોતાના અનુભવના માધ્યમથી દેશના લાખો રોકાણકારોને સાચી દિશા પ્રદાન કરતાં આવી રહ્યાં છે. લેખકની વિભિન્ન વિષયો પર એક ડઝન કરતાં વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે. લેખકે વ્યક્તિગત અનુભવના આધાર પર આ પુસ્તક માટે વ્યાપક અભ્યાસ કરીને લેખન કર્યું છે. શેર માર્કેટમાં આવતાં તમામ નવા-જૂના લોકો, જે પોતાના પૈસા શેર માર્કેટમાં લગાવવા ઇછે છે, એવા રોકાણકારોની પ્રારંભિક મદદ કરવામાં આ પુસ્તક સર્વોત્તમ છે. આ પુસ્તકને વાંચીને રોકાણકાર ઓછામાં ઓછું જોખમ ઉઠાવીને વધારે ને વધારે નફો અજિત કરી શકે છે. આ પુસ્તક રોકાણકારોને તેમની મૂડીને ડૂબવાથી બચાવી લેવામાં મદદ કરશે અને શેર બજારની તમામ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે


There have been no reviews