Specutrn No Khajano


Specutrn No Khajano

Rs 250.00


Product Code: 17107
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 145
Binding: Soft
ISBN: 9789386734310

Quantity

we ship worldwide including United States

Specutrn No Khajano By Param Desai | Adventures Gujarati short novel about treasures on island.

સ્પેકટનનો ખજાનો - લેખક : પરમ દેસાઈ 

પેસિફિક મહાસાગરમાં આવેલા ‘સ્પેક્ટર્ન' નામના કાલ્પનિક ટાપુ પરના અજ્ઞાત ખજાનાની આસપાસ કથા ઘુમે છે. દક્ષિણ અમેરિકાના પેરુ દેશના સાહસિક એલેક્સ અને એના મિત્રોને એક ધૂની પ્રોફેસરના અવાવરા ઘરમાં રહસ્યમય સંજોગોમાં પ્રોફેસરનો મૃતદેહ મળે છે અને સાથે એલેક્સના મિત્રમંડળનો એક સભ્ય પણ બેહોશીમાં સરી પડ્યો છે ! પ્રોફેસરના ઘરમાંથી તેમને એક ભેદી ડાયરી પણ મળી આવે છે અને છેવટે આ બધી ઘટનાઓનો છેડો અડકે છે સ્પેક્ટર્ન ટાપુ પરના એ અજ્ઞાત ખજાના સાથે કે જે લીમાના લોકોની અમાનત હોવાનું દર્શાવે છે. છ સાહસિકો એક પ્રોફેસર અને એક નેવલ અધિકારી સાથે નીકળી પડે છે એ ખજાનાની શોધમાં.

  • શું તેઓ બધી મુસીબતો અને અડચણોનો સામનો કરીને ખજાના સુધી પહોંચી શકશે ? 
  • લીમાના લોકોની અમાનત સમાં એ ખજાનામાં શું ધરબાયેલું હશે ?
  • ખજાના પાછળનું રહસ્ય શું હતું ? 

આ બધા જ પ્રશ્નોના જવાબો મેળવવા તમારે એલેક્સ-ટીમ સાથે આ રોમાંચક સફરે ઊપડવું જ રહ્યું !

There is a story surrounding the unknown treasures on a fictional island called 'Spectern' in the Pacific Ocean. Alex and his friends from the Peruvian country of South America, find Professor's body in mysterious circumstances at the house of a barbarian professor, and a member of Alex's friendlies has also begun! They also get a cryptic diary from the professor's house, and ultimately all the incidents of these events are exposed, with unknown treasures on Spectral Island that show the lemma's people being inclined. Six entrepreneurs have to go with a professor and a naval officer to find the treasure.


There have been no reviews