Robotnu Apharan

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Robotnu Apharan by Avinash Parikh | Gujarati Short Stories book.રોબોટનુ અપહરણ - લેખક : અવિનાશ પરીખવિકી અને મિકો ... બે નટખટ અને રમતિયાળ બાળજાસૂસો.શાળાની લાંબી રજાઓ ચાલુ થાય છે. તો, હવે આ રજાઓમાં શું સાહસ કરવું? ક્યાં કઈ રીતે સાહસયાત્રા ઉપર જવું? આ યાત્રાના પ્લાનનો નકશો તૈયાર કરવામાં બેઉ જણ પાવરયા છે.અહીં વાત એક નહીં, બે રોબોટની છે. બે વિજ્ઞાનીઓ, બે રોબોટની આ વાર્તા રહસ્ય, સાહસ અને બુદ્ધિયાતુર્યના અટપટા રસ્તે રસપ્રદ રીતે આગળ વધે છે. એક અનોખું રહસ્ય પણ છે આ કથામાં... જે તમને છેલ્લે સુધી જકડી રાખશે. બાળમિત્રો.. તમે પણ જોડાઈ જાબો, આ અનોખા ખેવમાં. રોબોટનું અપહરણ અટકાવવા બે મિત્રો સાથે તમે પણ કમર કસો. |