Soneri Zalak


Soneri Zalak

Rs 298.00


Product Code: 18821
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 116
Binding: Soft
ISBN: 9789393223364

Quantity

we ship worldwide including United States

Soneri Zalak by Nruti Shah. | 101 Gujarati positive stories. | Gujarati micro- fiction stories.

સોનેરી ઝલક - લેખક : નૃતી શાહ 

                   એક એવું પુસ્તક કે જેમાં નાની નાની અઢળક વાર્તાઓનો ખજાનો હોય,પાછી જીવનના બધા જ રંગોની વાતો.માઇક્રોફિક્શન વાર્તાઓનું આ પુસ્તક જેમાં છે કુલ ૧૦૧ વાર્તાઓ અને તે પણ બધાં જ અલગ અલગ વિષય પર.માતા પુત્રના સંબંધ,સાચો પ્રેમ,ભાઇ બહેન,ભાઇ ભાઇ કે સાચાં મિત્રો-આ દરેક વિષયને આવરી લેતી વાર્તાઓ માટે આજે જ "સોનેરી ઝાકળ" વસાવો.લેખિકા નૃતિ શાહના આ પુસ્તકની દરેક વાર્તાનો અંત પોઝીટીવ હશે જ


There have been no reviews