Sanskruti Darshan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sanskruti Darshan by Dr. Maheboob Desai | Gujarati Inspiration book.સંસ્કૃતિ દર્શન - લેખક : ડો. મહેબૂબ દેસાઇમાનવતાનો પચંગામ આપતા ધર્મની જલક અને ઝાંખી. ક્યારેક જીવનના માર્ગ પર એવા માનવીઓ પણ મળી જાય છે, જેમને તમે ક્યારેય મળ્યા નથી હોતા, છતાં તેને પ્રથમ વાર જોઈને જ તેની સાથે વાત કરવાની, તેમને મળવાની ઇચ્છા આપણને થઈ આવે છે અને ક્યારેક એવા માનવીઓ પણ મળી જાય છે, જેમણે તમારું કશું ખરાબ નથી કર્યું હોતું છતાં તેમની સાથે વાત કરવાનું તમને નથી ગમતું. માનવશરીરમાં ધબકતા હૃદયનું આ જ રહસ્ય છે. આ પુસ્તકમાં એવા ધબકતા માનવીઓનો પરિચય છે, જેમને તમે નથી જોયા છતાં તેમને વાંચીને તેમને મળવાની તમને અવશ્ય ઇચ્છા થશે. આ એવા લોકોની વાત છે, જે તમને જીવન જીવતાં શીખવશે |





