Samrat Ashok No Abhinay
Samrat Ashok No Abhinay by Ashok Dave | Gujarati Comedy Articles book.સમ્રાટ અશોક નો અભિનય - લેખક : અશોક દવેબપોર બુધવાર ની જ ન હોય, રોજની હોય. અશોકભાઈ કોઈ પણ વિષય પર વખીને હાસ્ય સર્જી શકે છે અને વંબાણથી કહીએ તો તેઓ નિરોક્ષણના માણસ છે. નિરોક્ષણના આધારે તેઓ વેખો લખે છે અને વખતો વખતે તેઓ શબ્દોનો સમજી-વિચારીને ઉપયોગ કરે છે. તેમના હાસ્યવેખોમાં સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે તો ઘણી વાર સિસ્ટમ કે ભ્રષ્ટાચાર કે પેયા પડી ગયેલા રાજકારણીઓ પર કે દંભી બાવા-બાબા-બાપુઓ-મહારાજો અને સ્વામીઓ અને તેમના બેવકૂફ કે અડિયલ ભક્તો પર સહજ શબ્દોમાં અત્યંત ધારદાર કટાક્ષ પણ કરે છે. તેઓ ગંભીર વિષય પર વાત કરતાં કરતાં વાચકોને હસાવી દે છે તો ક્યારેક હસાવતાં હસાવતાં અત્યંત ગંભોર વાત કહો દે છે. કોઈ વેખક જેટવા વિષયની યાદી પણ ન બનાવી શકે એટલા વિષયો પર અશોકભાઈએ લેખો લખ્યા છે. ચોટડું મહેમાનો', 'મારી પથરી, ‘છત પર છીપકવી, જાતે ઇસ્ત્રી કરવી એ મજૂરી છે કે કલા?', 'વાઇફને પણ સાઇકલ શીખવો, સજનવા' કે 'વાગી છૂટે ના' જેવા કોઈ પણ વિષય પર લેખ લખી શકે છે. અશોક દવેની અતિ વાચકપ્રિય કૉલમ 'બુધવારની બપોરે'ની ખાસિયત એ છે કે એમાં તેઓ જેનો ફીરકી બે એવા લોકો પણ પોતાના વિશે વાંચતી વખતે મલકી પડતા હોય છે. હું વિધાર્થી હતો ત્યારથી અશોકભાઈની કૉવમનો ચાહક બની રહ્યો છું. હું તેમના લેખના પહેલા શબ્દથી છેલ્લો શબ્દ ધ્યાનથી વાંગું છું. આ ચોખવટ એટવે જરૂરી છે કે અશોકભાઈએ લેખો કે પુસ્તકોમાંથી પસાર થનારાઓની ફીરકી વેતો વેખ પણ વખ્યો હતો. ચોખવટ પૂરો!તેમની 'બુપવારની બપોરે' કૉલમ થોડા સમયમાં 'વનપ્રવેશ' કરશે એટલે કે એકાવનમા વર્ષમાં પ્રવેશ કરશે! સતત પાંચ દાયકા કરતાં પણ વધુ સમય સુધી દર અઠવાડિયે નવા-નવા વિષયો શોષતા રહેવા અને દરેક સમાહે પોતાના જ અગાઉના વેખની સામે સ્પર્ધામાં ઊતરી શકે એવી કૉપી લખવી એ ખાવાના (કે પીવાના પણા) ખેલ નથી. પણ અશોકભાઈ સહજતાથી આ કામ કરી રહ્યા છે. |





