Samay Ni Aarpar


Samay Ni Aarpar

Rs 350.00


Product Code: 17113
Author: Sudha Murty
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9789351227571

Quantity

we ship worldwide including United States

Samay Ni Aarpar by Sudha Murty. New Gujarati book written by Sudha Murthy

સમય ની આરપાર - લેખક : સુધા મૂર્તિ 

Gujarati Translation of the book "The Serpents Revenge". Solutions of life's questions through the Mahabharata's unknown stories

મહાભારતની અજાણી કથાઓ દ્વારા જીવનના પ્રશ્નોના ઉકેલ

  • અર્જુનનાં કેટલાં નામ હતાં?
  • યમને શા માટે શ્રાપ મળ્યો?
  • નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો? 'કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડયો?

આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે જે સમયની આરપાર રહેલાં શાશ્વત સત્યોને ઉજાગર કરે છે. આ કથાઓમાં યુદ્ધ પહેલાંની, યુદ્ધ દરમિયાનની અને યુદ્ધ પછીની સ્થિતિનું વર્ણન કરી, સુધા મૂર્તિએ પોતાનાં વિઝન અને ઍન્ગલથી એ કથાઓને ઍક્સ્ટ્રા-ઓર્ડિનરી બનાવી નવેસરથી રજૂ કરી છે. મહાભારતની આ અજાણી કથાઓ દ્વારા જીવનને નવી દષ્ટિથી જોઈને અનેક પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાશે.


There have been no reviews