Kalpvruksh Ni Dikari


Kalpvruksh Ni Dikari

Rs 400.00


Product Code: 18860
Author: Sudha Murty
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9789393795267

Quantity

we ship worldwide including United States

Kalpvruksh Ni Dikari by Sudha Murty | Gujarati book of inspirational stories of Indian Women by Sudh Murthy.

કલ્પવૃક્ષ ની દીકરી - લેખક : સુધા મૂર્તિ 

શું તમે જાણો છો કે ત્રિદેવો ઘણીવાર અસુરોને હરાવવા માટે દેવીઓની મદદ પણ લેતા હતા ? શું તમે એ જાણો છો કે વિશ્વનો પ્રથમ ક્લન
એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો ?
                      ભારતીય પૌરાણિક કથાઓમાં ભલે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો અને મહાકાવ્યોમાં તેમની શક્તિ અને સમર્થતાની ઘણી. ગાથાઓ , સમાયેલી છે. તેમણે અસુરોનો વધ ર્યો અને પોતાના ભક્તોનું યોગ્ય રક્ષણ પણ કર્યું.આ અનુપમ સંગ્રહમાં પાર્વતીથી લઈને અશોકસુંદરી અને ભામતીથી લઈને મંદોદરી, | સુધીની અનેક મોહક અને નિર્ભય નારીઓનું અચરજ થાય તેવું વર્ણન કરવામાં આવ્યુંછે. આ નારીઓએ જરૂર પડી ત્યારે દેવતાઓ વતી. યુદ્ધોનું નેતૃત્વ પણ કર્યું અને | સમય આવ્યે પોતાનાં પરિવારનો મજબૂત આધાર પણ બની. આ એવી આદર્શ નારીઓની વાતો છે જે પોતે જ પોતાના ભાગ્યની. નિર્માતા પણ હતી. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિ અહીં તમને એક એવા. સશક્ત પ્રવાસ ઉપર લઈ જાય છે, જ્યાં ભૂલાઈ ગયેલી એ આદર્શ નારીઓની વાતો વાંચીને તમને તમારા જીવનમાં આવેલી મજબૂત સ્ત્રીઓની યાદ આવશે.


There have been no reviews