Samanaya Bimario Mate Prakrutik Chikitsa


Samanaya Bimario Mate Prakrutik Chikitsa

Rs 598.00


Product Code: 18216
Author: Dr. M. K. Bakhru
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 342
Binding: Soft
ISBN: 9788184953688

Quantity

we ship worldwide including United States

Samanaya Bimario Mate Prakrutik Chikitsa by Dr. M. K. Bakhru | Gujarati Health book | 1.25 Lakh Copies Sold | Gujarati book about Naturopathy for common ailments

સામાન્ય બીમારીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા - લેખલ : ડો. એમ. કે. બખરું

સામાન્ય બીમારીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા પુસ્તકમાં બીમારીઓના સંપૂર્ણ ફલકને આવરી લેવામાં આવે છે જેનો ઉપાય ફક્ત આહાર વડે જ શક્ય બની રહે છે. કોઇપણ પ્રકારની તબીબી ચિકિત્સા વગર પણ યોગ્ય આહાર ટેવો અને આહાર નિયમિતતા દ્વારા વ્યક્તિગત સ્વાથ્ય તેમજ શારીરિક ક્ષમતા ટકાવી રાખવા અંગેનાં આધારભૂત મુદાઓ અને વિસ્તૃત માહિતીઓનો સમાવેશ કરાયો છે જે ફક્ત સામાન્ય બુધ્ધિજીવીઓ માટેજ નહીં પરંતુ પ્રાકૃતિક ચિકિત્સાના નિષ્ણાતો માટે પણ વ્યાવહારિક ઉપયોગિતા અંગે લાભદાયક માર્ગદર્શન પૂરું પાડી શકે છે. ફક્ત આપણા દેશ પૂરતીજ આ સારવારો સીમિત ના રહેતાં વિદેશી પ્રાકૃતિક વિજ્ઞાનક્ષેત્રો માટે પણ તે આશીર્વાદરૂપે બને છે; જેમાં દીર્ઘકાલીન અપ્રાકૃતિક ચિકિત્સાઓને અતિક્રમીને આગળ જતાં અન્ય અનધિકૃત કુદરતી સારવાર પદધતિનાં સનાતનું સત્યોને વ્યક્ત કરે છે.
                     આ પ્રાકૃતિક સારવાર અંગેનો સચોટ અમલ આધુનિક તબીબોને ગૂંચવણભરી સ્થિતિમાં મૂકી દેતાં અભૂત પરિવર્તનો લાવે છે. અને દવાઓની માઠી અસરોને પાંગળી બનાવી દે છે. એક અતિ વ્યાપક સનાતનું સત્ય પ્રમાણે ‘પ્રકૃતિમાં જ તે બીમારીને જ મટાડનાર સામર્થ્ય ગર્ભિતપણે હોય છે. કુદરતી સારવારી ક્ષેત્રમાં કોઇ પ્રકારની ખાસ સંસ્થાઓ અસ્તિત્વમાં નથી જો કે, ડૉ. બખરુની આ સુધારેલી આવૃત્તિ, જેમાં સંપૂર્ણ આહાર અંગેનાં ચાર્ટ તેમજ દૃષ્ટાંતો ઘેરબેઠાં જ શારીરિક તંદુરસ્તી ટકાવી રાખવાની ઇચ્છા ધરાવનાર લોકો માટે ખુબજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે.


There have been no reviews