Mudravigyan

Mudravigyan by Yash Rai | Gujarati Naturopathy book.મુદ્રાવિજ્ઞાન - લેખક : યશ રાયઆપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : 'યથા બ્રહ્માંડે તથા પિંડે.’ આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે.આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ મચી જાય અને એ ખળભળાટ એટલે જ સમયે સમયે આપણા શરીરમાં થતાં દુખાવા, રોગ, અસ્વસ્થતા, નબળાઈ, મૂંઝારો, બેચેની વગેરેથી શરૂ થઈને આગળ વધતી ગંભીર બીમારીઓ. |