Sadho


Sadho

Rs 300.00


Product Code: 18625
Author: Ashokpuri Goswami
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 134
Binding: Soft
ISBN: 9789390572151

Quantity

we ship worldwide including United States

Sadho by Ashokpuri Goswami | Gujarati book | Novel book.

સાધો - લેખક : અશોકપુરી ગોસ્વામી

દશનામી પરંપરા ના એક શીલવંત સાધુની કથા 

આપણા ગામ નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતો. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અથીત | આત્મ કલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો એ જવાનું તેમના વિસ્તારમાં પાથરતા. સમાજથી દુર રહી, સામાજિક વ્યવહારોથી પર રહી જીવતા આ સાધુ, સંતો, મહંતોની, ભામિકા પ્રાચીન ઋષિપરંપરાની અને ગુરુ કુળના આચાર્ય જેવી હતી. જે; એમના શિષ્યોએ અને અનુયાયીઓને સ્વસ્થ જીવન માટે કેળવતા. આવાં,  ધર્મસ્થાનો; આવાં સંત-વ્યક્તિત્વો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હતાં. ને બરાબર આવી વ્યવસ્થામાં અકસ્માતે આવી ગયેલ વ્યક્તિ જે તે સ્થાનને પદને; પરંપરાને પાત્ર ઠરવા માટે પોતાને જે રીતે તૈયાર કરે છે તેની તથા બચપણ યુવાની અને પ્રૌઢાવસ્થાના સમયગાળામાં કથાનાયકને થતાં કંક: દ્વિધા એને અવઢવની, ચિંતા અને ચિંતનની આ કથા છે.
                                કથાની અનુભૂતિ અને અભિવ્યક્તિ નરી નેકરી સચ્ચાઈભરી છે. સુખસગવડ અને એક્ષયે સામાન્ય માણસને અલભ્ય છે. પણ જેને સુલભ છે તેને, એ સુખસગવડ અને ઐશ્વર્ય વચ્ચે પણ 'જળકમળવત્' રહેવાની શરત પાળતી ભગવી સાધુતાની પડછે, જીવી રહેલા નાયકના અંતરમનમાં થતાં ખળભળાટ અને ઊથલપાથલનું અહીં આલેખન છે, | Bદી પૂર્વે રાજસત્તાની સમાંતરે જબરો પ્રભાવ હતો. દશનામ ગોસ્વામી સંપ્રદાય પણ તેના સંતો, મહંતોના સંયમી જીવન અને સેવા કાર્યો થકી સમાજમાં આદર અને શ્રદ્ધાને પાત્ર હતા. આઝદી પછી બદલાયેલી સમાજવ્યવસ્થામાં તમામ ધર્મ અને સંપ્રદાય, આધુનિક ટેક્નોલોજીના પ્રભાવે એકકોર રહી ગયા. જેનો સૂર્ય સંદીપૂર્વે મધ્યાહે હતો, તે હવે અસ્તાચળે છે. સાધો. એક કાલ્પનિક નવલકથા છે. સાધુજીવનની સાવ જ નવીન દુનિયામાં લઈ જતી આ ભારતીય કથા વાચકોને ગમશે.


There have been no reviews