Purano Ni Amar Kathao


Purano Ni Amar Kathao

Rs 250.00


Product Code: 18211
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9788194543268

Quantity

we ship worldwide including United States

Purano Ni Amar Kathao by Darshali Soni | Stories from Hindu Puran in Gujarati | In this series, the knowledge imparted in the great texts of Sanskrit literature is presented through stories, so that people of all ages and levels can enjoy it. Along with the stories, the teachings of that scripture have also been compiled and presented in a way that can be easily understood.

પુરાણો ની અમર કથાઓ - લેખક દર્શાલી સોની 

(પુરાણોમાંથી ચૂંટેલી અમર કથાઓ)

આ શ્રેણી વિષે:
 જગતભરના તમામ પ્રાચીન સાહિત્યની સરખામણીમાં દેવભાષા સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય ખૂબ વધુ સમૃદ્ધ છે. જીવન કે સંસ્કૃતિનું એકપણ પાસુ એવું નથી જેનું આલેખન આ સાહિત્યમાં ન હોય.  ‘સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ દ્વારા વાચકો આ વૈભવને માણી શકશે. આ શ્રેણીમાં સંસ્કૃત સાહિત્યના મહાગ્રંથોમાં પીરસાયેલા જ્ઞાનને કથાઓના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેથી દરેક વય અને સ્તરના લોકો તેને માણી શકે. કથાઓની સાથે જે તે ગ્રંથના બોધને પણ સરળતાથી સમજી શકાય તે રીતે સંકલીત કરી રજૂ કરવામાં આવ્યો છે. 
                 સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જ વિશ્ચની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર...


There have been no reviews