Priyadarshi Ashok


Priyadarshi Ashok

Rs 700.00


Product Code: 16491
Author: Dhumketu
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 245
Binding: Soft
ISBN: 9789351622888

Quantity

we ship worldwide including United States

Priyadarshi Ashok By Dhumketu -  Gupatyug Navalkatha books series part 7

પ્રિયદર્શી અશોક લેખક ધૂમકેતુ

[સમ્રાટ ચંદ્રગુપ્ત થી આગળ વધતી નવલકથા]

ધૂમકેતુએ ઐતિહાસિક યુગોની જે નવલકથાવલિઓ (શ્રેણીઓ) આપી એટલી લાંબી શ્રેણીઓ અન્ય કોઈ જ લેખકે આપી નથી ! એમણે ગુજરાતના સુવર્ણયુગ સમા ચૌલુકયયુગને નિરૂપતી સોળ નવલકથાઓ આપી છે અને સુવર્ણયુગ ગણાતા ગુપ્તયુગને નિરૂપતી તેર નવલકથાઓ આપી છે.

આમ્રપાલી થી શરુ થયેલી નવલકથાઓને ગુપ્ત્યુગ નવલકથાવલી નામ આપ્યું છે.
 
ગુપ્તયુગ નવલકથાવલીના બીજા પુસ્તકોની સૂચી. 
1.આમ્રપાલી 
2.નગરી વૈશાલી
3.મગધપતિ
4.મહાઅમાત્ય ચાણક્ય 
5.ચંદ્રગુપ્ત મૌર્ય 
6.સમ્રાટ ચંદ્રગુપ્ત 
7.પ્રિયદર્શી અશોક
8. પ્રિયદર્શી સમ્રાટ અશોક
9.મગધ  સેનાપતિ પુષ્યમિત્ર 
10.મહારાજ્ઞી કુમારદેવી 
11.ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
12.ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
13.ધ્રુવદેવી


There have been no reviews