Prem Ni Huf


Prem Ni Huf

Rs 250.00


Product Code: 19519
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Binding: soft
ISBN: 9789389946466

Quantity

we ship worldwide including United States

Prem Ni Huf by Bhavana Vakilna | Gujarati stories & articles book.

પ્રેમ ની હુંફ - લેખક : ભાવના વકીલના 

પુસ્તક વિશે...
           આપણે જ્યારે પરસ્પર સંબંધોથી સંકળાઈએ છીએ ત્યારે આપણા વચ્ચે એક સંવેદનાનો સૂર ભળે છે. દરેક વ્યક્તિની સંવેદના અલગ અલગ હોય છે. વ્યક્તિ નજીક હોય કે દૂર પરંતુ એ સંવેદનાઓની આત્મીયતા કે પરસ્પરનો સ્નેહ હરપળ યાદગાર બની રહે છે જે વિસરાતો નથી.એવું કહેવાય છે કે સંબંધોની લેણાદેણી એ પરભવની માયા જ છે જે આ પુસ્તકની વાતિઓનો મર્મ છે. આ વાર્તાઓ સહુની રહસ્યની લાગણીઓ સાથે સંકળાયેલી છે. જે ક્યાંક જીવનમાં અનુભવોનું એક પીંછું ઉમેરે છે... ક્યાંક તો વળી જીવન જીવવાનો માર્ગ લેખિકા ભાવનાબેને પોતાના જીવનના બૌષપાઠ પુસ્તકમાં રજૂ કર્યા છે.


There have been no reviews