Panna Trivedinu Vartavishva


Panna Trivedinu Vartavishva

Rs 554.00


Product Code: 19096
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 204
Number of Pages: 204
Binding: Soft
ISBN: 9788119132430

Quantity

we ship worldwide including United States

Panna Trivedinu Vartavishva by Panna Trivedi | Gujarati Book | Short Stories book.

પન્ના ત્રિવેદીનું વાર્તાવિશ્વ - લેખક : પન્ના ત્રિવેદી 

નવી સદીના ઉત્તમ સર્જકની ચિરંજીવ વાર્તાઓ.

પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે, છ વાર્તાસંગ્રહો અને લગભગ નેવું જેટલી વાર્તાઓમાંથી ભરત ઘકોરે અહીં દૃષ્ટિપૂર્વક પસંદ કરેલી અઢાર વાર્તાઓની અંજલિ જે ભાવક ભરશે એને પન્ના ત્રિવેદીના સર્જનના ઉદધિનો ખ્યાલ આવશે. એમનાં પાત્રો આ સમયના સીસીફસની જેમ પોતાનાં હોવાની યંત્રણાનો પથ્થર રોજેરોજ ઊંચકી બતાવે છે.
               પન્નાબહેનની સૃષ્ટિમાં સ્ત્રીઓની જ પીડાને વાચા મળી છે એવું નથી. આટલાં અને આવાં કથાવસ્તુ સાથે કામ પાડતાં પન્નાબહેનની વાર્તાઓની રચનારીતિમાં પણ વિવિધતા છે.એ સંપાદન પન્ના ત્રિવેદીની સર્જનકળાનો હિસાબ છે તો સાથોસાથ ભરત ઠકોરની પારખુ કળાસૃષ્ટિનો પણ ખ્યાલ આપે છે અને ભવિષ્યમાં બીજા વિદ્વાનોને એમની વાર્તાઓમાંથી આવાં અન્ય સંકલનો કરવાની દિશા પણ બતાવે છે. લેખક અને સંપાદક બંનેને શુભેચ્છાઓ.


There have been no reviews