Palashna Pushpo

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Palashna Pushpo by Dr. Bharat Jadav | Gujarati Essay bookપલાશનાં પૂષ્પો - લેખક : ડો. ભરત જાદવસુગંધી ભાષાની નોખી-અનોખી રંગોળી. આ નિબંયસંગ્રહમાં પ્રકૃતિ, અવસાદ, બાળપણ, સંબંધો, દર્શનતત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે. ક્યાંક ચમત્કૃતિ બે ઘડી થંભી જવા પ્રેરે તો ક્યાંક કોઈ દર્શનતત્વ વિચારમાં પણ નાખી દે. જ્યારે ગુજરાતી સાહિત્યમાં લલિતનિબંધની અછત દેખાવી શરૂ થઈ ગઈ છે, ત્યારે આદિવાસી ક્ષેત્ર એવા દાહોદનો એક નવો જ અવાજ સાંભળ્યાનો મને થયેલા આનંદ જેવો આનંદ તમને પણ થશે એવી શ્રદ્ધા છે. |