Not Without My Daughter In Gujarati


Not Without My Daughter In Gujarati

Rs 450.00


Product Code: 16429
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 240
Binding: Soft
ISBN: 9789351226154

Quantity

we ship worldwide including United States

Not Without My Daughter In Gujarati By Betty Mahmoody

નોટ વિધાઉટ માય ડોટર લેખક બેટી મહમૂદી

બેટી તેની દીકરી સાથે માત્ર બે અઠવાડિયા માટે ઈરાન ગયા પછી ત્યાં પતિ અને તેના ઝનૂની સગાસંબંધીઓ મા-દીકરીને કેદ કરે છે અને શરુ થાય છે  ભયાનક જુલ્મોની હારમાળા. નરકની આ યાતનામાંથી પોતાને અને પોતાની દીકરીને બચાવવા બેટી ભાગી છૂટે છે,  તહેરાનથી તુર્કસ્તાન સુધી દાણચોરો સંગાથે, ટ્રક, બસ, ઘોડા પર કે પગપાળા, જાનને મુઠ્ઠીમાં લઈ, બર્ફીલા પહાડોમાં ૫૦૦ માઈલની જોખમી મુસાફરી કરીને તુર્કી પહોંચી અને છેવટે સ્વદેશ પરત ફરે છે. દિલ દહેલવનારી આ સત્યકથા પરથી ફિલ્મ પણ બની હતી જેમાં અભિનય માટે બ્રિટિશ અભિનેત્રી સેલી ફિલ્ડને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.


There have been no reviews