Nikola Tesla


Nikola Tesla

Rs 300.00


Product Code: 17750
Author: Yogendra Jani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 140
Binding: Soft
ISBN: 9789352381609

Quantity

we ship worldwide including United States

Nikola Tesla by Yogendra Jani | Biography of Nikola Tesla | Life story of Nikola Tesla available as Gujarati book

નિકોલા ટેસ્લા - લેખક : યોગેન્દ્ર જાની 

 નિકોલા ટેસ્લા એ સર્બિયન અમેરિકન શોધક, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ભૌતિકવિદ તથા ભવિષ્યવેત્તા હતો જે ખાસ કરીને તેની આધુનિક અલ્ટરનેટિંગ (AC) કરંટ (AC) વીજપુરવઠા પદ્ધતિની રચના કે ડિજાઇનના પ્રદાન માટે વિખ્યાત હતો. નિકોલ ટેસ્લાએ ઘણીબધી અગત્યની શોધો કરી છે કે જેણે પૃથ્વી વાસિઓનાંં જીવન બદલી નાખ્યાં છે. આમ છતાં સંજોગોવશાત તેને તે બધી જ શોધોનો પૂરતો યશ મળવા પામ્યો નથી. ઇતિહાસ સાક્ષીપુરે છે કે આ મહાન  વિજ્ઞાની  હાંસિયામાં ધકેલાઇ ગયેલો છે. તેના પાછલા સમયમાં તે વિવિધ હોટલોમાં રહેતો જેના બિલ પણ તે ભરી શક્યો ન હતો. કોરોનરી થ્રોમ્બોસિસથી તેના મૃત્ત્યુ બાદ તેનુ કાર્ય જાણે અંધકારની ગર્તામાં સરી પડ્યુ. પણ સને 1960માંં વે ઇ ટસ ઍન્ડ મેજર્સની જનરલ કોન્ફરન્સે મેગ્નેટિક ફ્લક્સ ડેંસિટીના SI એકમને તેના સન્માનમાં 'ટેસ્લા' નામ આપ્યું મારી જાણ મુજબ આ વિજ્ઞાની પર ગુજરાતીમાં નાના મોટા લેખો લખાયેલ છે. પરંતુ આખુ પુસ્તક આ પ્રથમ છે. નિકોલા ટેસ્લા વિશેની એનેક નવીન વિગતો વાંચવી નાનાં-મોટાં સૌને ગમશે જ એવી મને શ્રદ્ધા છે. 

Nicola Tesla was a Serbian American inventor, electrical engineer, mechanical engineer, physicist and prophet who was particularly famous for his innovative alternating (AC) power supply system design or design. Nicole Tesla has made several important discoveries that have changed the lives of the earth's inhabitants. However, under the circumstances he did not get enough of all those discoveries. History testifies that this great scientist has been marginalized. Back in his time, he lived in various hotels, which he could not even afford to pay. After his death from coronary thrombosis, his work became known as a darkening of the dark. But in the 1960's the General Conference of the Wealth and Majors named the SI unit of Magnetic Flux Density in his honor, 'Tesla'. But this is the first of the whole book. I believe that everyone, small and great, would love to read the latest details about Nicola Tesla.


There have been no reviews