Mummy Pappa Ni Vartao
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Mummy Pappa Ni Vartao by Paresh Shah | Gujarati Child Stories Book.મમ્મી પપ્પા ની વાર્તાઓ - લેખક : પરેશ શાહઆ પુસ્તક વિષે... “મમ્મી-પપ્પાની વાર્તાઓ” એ ૮-૧૩ વર્ષના બાળકોને રસ પડે તેવી ટુંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓ ખાસ તો મમ્મી-પપ્પાઓ માટે છે, જે પોતાના બાળકો સાથે બેસીને વાંચી શકે, એમની સાથે વાર્તામાં ઉપસ્થિત થતા મુદ્દાઓની ચર્ચા કરી શકે. આ વાર્તાઓ, મમ્મી-પપ્પાને બાળકોમાં સંસ્કારનું સિંચન કરવામાં, એમના ચારિત્ર્યનું ઘડતર કરવામાં અને એમનામાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવામાં મદદરૂપ થશે, બાળકોને કુટુંબ અને સમાજમાં હળીમળીને રહેતા શીખવાશે, કુદરત, પશુ-પંખી સાથે રહેતા અને તેમનું રક્ષણ કરવાની પ્રેરણા આપશે, તેમના વ્યક્તિત્વ વિકાસમાં મદદ કરશે, બાળકોની કલ્પનાશક્તિને વિકસિત કરશે, સમાજના પ્રશ્નોના સર્જનાત્મક નિરાકરણ માટે પ્રોત્સાહિત કરશે, બાળકમાં શિસ્તબદ્ધ જીવનશૈલીની ટેવ પાડશે, બાળકોની જિજ્ઞાસાવૃત્તિ ખીલવશે, બાળકોને વિચારતા કરશે જેથી બાળકો જુની માન્યતાઓ કે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરતા પહેલાં, સાચાખોટાનો ફરક સમજી શકે. | 








