Mukam Post Jivan


Mukam Post Jivan

Rs 120.00


Product Code: 17325
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9789385520969

Quantity

we ship worldwide including United States

Mukam Post Jivan by Heta Bhushan | Gujarati book about How to understand the true meaning of Life ? | New book by Heta Bhushan ib Gujarati

મુકામ પોસ્ટ જીવન - લેખક : હેતા ભૂષણ 

જીવન ને જીવવા ની અનોખી રીત એટલે મુકામ પોસ્ટ જીવન : લેખક - હેતા ભૂષણ 

જીવન એક કહાણી... જીવનમાં આરંભથી અંતની વચ્ચે આવતા નાના-નાના ઇન્ટરવલમાં હોય છે એક નવો પડકાર.... જીવનની આંટીઘુટીને બરાબર સમજી લઈયે તો જીવન દોર ગુંચવાય નહિ, પણ આ બહુ અઘરું છે. જીવનનો અનેક રૂપક અપાય છે જેમ કે જીવનસાગર, જીવનસંગ્રામ, જીવાનનાટક, જીવન-સરિતા વગેરે. જીવનને જાણવા અને સમજવા જરૂરી ઝીણી-ઝીણી વાતો આ પુસ્તકમાં સમાયેલી છે. પ્રસ્તુત નાની-નાની જીવનદ્રષ્ટી બદલી નાંખતી વાતો વાચકના જીવનને શોભાવવા અને સંણગારવા મદદરૂપ થશે.


There have been no reviews