Mozar


Mozar

Rs 300.00


Product Code: 19045
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 106
Binding: Soft
ISBN: 978939556521

Quantity

we ship worldwide including United States

Mozar by Panna Trivedi | Gujarati Poem book.

મોજર - લેખક : પન્ના ત્રિવેદી

        આવી કવિતા કદી જીવ્યા છો ? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર ? કવિતા તમને તમારા થી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હદય ઠારે છે. તમારી ભીની આંખ લૂછે છે ને તે ય ભીની આંખે.. તેની રીતે જ સાવ નોખી કવિતા લાખ ચોર્યાસી સંવેદનાની પરિક્રમા છે. કવિતા ભીતર ખૂલતો એક દરવાજે છે.


There have been no reviews