Modijini Pathsala
Modijini Pathsala by Mahesh Dutt Sharma | Gujarati Education book.મોદીજી ની પાઠશાળા - લેખક : મહેશ દત્ત શર્માશું તમે વિદ્યાર્થી છો? શું તમને પરીક્ષાનો ડર વાગે છે? સારા પરિણામ માટે શું કરવું? ટાઇમ મૅનેજમેન્ટ કેમ થાય? ચિંતાને કેવી રીતે હરાવાય? પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું? તમારું સ્વાગત છે... મોદીજીની પાઠશાળામાં... પરીક્ષા પે ચર્યા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કરેલી ઉપયોગી વાતો અહીં મુકાઈ છે.પરીક્ષાની તૈયારીથી લઈને સ્ટ્રેસ મૅનેજમેન્ટ, ભવિષ્યની જરૂરિયાતોથી વઈને જાતને તૈયાર કરવાની ક્ષમતા જેવા અનેક વિષયો ઉપર અહીં પ્રધાનમંત્રી મોદીજીએ પોતાની પ્રતિબદ્ધતા સાથે વિદ્યાર્થીઓની ભવાઈ અને સફળતા માટેનું વિઝન રજૂ કર્યું છે.પરીક્ષા અંગેનાં દરેક પ્રશ્નો, મૂંઝવણો, તકલીફો અને વિચારોની ગૂંચવણો દૂર કરીને કેવી રીતે ઉત્કૃષ્ઠ પરિણામ ઉપર ફોકસ કરી શકાય તેના ઉકેલો તમને આ પુસ્તકમાંથી મળશે. |





