Microfiction Shots


Microfiction Shots

Rs 125.00


Product Code: 18096
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 112
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Microfiction Shots by Jignesh Adhyaru | Gujarati short story book | An effective way to say a lot in a few words is called MircroFiction

માઇક્રોફિક્શન શૉટ્સ - લેખક : જીગ્નેશ અધ્યારુ 

*ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ*

              સમય સાથે સઘળું સતત બદલાતું રહે છે. આ બદલાવ અનિવાર્ય છે. ભાષા અને સાહિત્યમાં પણ આ જ રીતે ઘણું બદલાતું જાય છે, નવું ઉમેરાતું જાય છે, દળદાર મહાકાવ્યોથી લઈને હાઈકુ સુધી - ગુજરાતી સાહિત્ય અનેક રીતે સમૃદ્ધ થયું છે. વિવિધ વાર્તાસ્વરૂપોમાં આ નાવિન્ય લઈને આવે છે માઈક્રોફિક્શન ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની અસરકારક રીત એટલે માઈક્રોફિક્શન.
                            આ પુસ્તકમાં સમાવિષ્ટ માઈક્રોફિક્શન વાર્તાઓ એના અવનવા વિષયો, રોમાંચક ઘટનાઓ, પ્રવાહી આલેખન, અંતે લાગતી ચોટ અને પછી શું થશે એ જાણવાની અદમ્ય ઉત્સુકતા જેવી લાક્ષણિકતાઓ દ્વારા વાચકને નિઃશંકપણે વૈવિધ્યપૂર્ણ ભાવવિશ્વની સફર કરાવશે, એના વાંચનરસ દ્વારા નિષ્પન્ન થતાં મનોરંજનની વર્ષોમાં ભીજવશે. ‘સર્જન' માઈક્રોફિક્શન ગૃપના સર્જકો દ્વારા લખાયેલી અને શ્રી જીતેશ અધ્યારુ દ્વારા સંપાદિત બળુકી માઈક્રોફિક્શન આ પુસ્તકમાં પ્રસ્તુત થઈ છે. આજની ભાગદોડથી ભરેલી જિંદગીમાં ક્યાંક સહેજ ખાલી મળતાં સમયના ટૂકડામાં, સ્ટેશન પર રાહ જોતાં, ઓફિસના ટી બ્રેકમાં, આ નાનકડી પણ સશક્ત માઈક્રોફિક્શન વાર્તાઓ વાચકને જકડી રાખશે એ ચોક્કસ. ગુજરાતી ભાષામાં હવે પ્રસ્થાપિત એવા માઈક્રોફિક્શન વાતપ્રકારની યથાર્થ ઓળખ કરાવતું અને ગુજરાતી વાચકોને ટચૂકડી વાર્તાઓના વિશાળ વિશ્વ તરફ દોરી જતું આ પુસ્તક વાચકોને ખૂબ ગમશે એની ખાતરી છે.
This book will be release on 2nd October.


There have been no reviews